Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

PPS Kanudadajina Surat Mandirna Photograph Dt. 19-01-2012 January 19, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 6:05 pm

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

સર્વે મહાત્માઓ તથા સર્વે યુથના યુવક અને યુવતીઓ,

આપ સૌ દાદાજીની અસીમ અસીમ કૃપા થકી જીવન આનંદ ભર્યું જતુજ હશેજ. પરંતુ દરેક સંજોગમા અને દરેક અવસ્થામાં, દરેક સંજોગ અને દરેક અવસ્થાથી મુકતતાનો અનુભવ થવો મુખ્ય વસ્તુ છે. અને તેવો અનુભવ રહેવોજ જોઈએ. આવું રહેતું હોયતો સમજવું કે આપણે જે જ્ઞાન મળિયું છે તેનો ઉપયોગ કરીએ છીએ.

 

 
Follow

Get every new post delivered to your Inbox.

Join 401 other followers