To me whenever there is life I see God. In each individual soul, I experience oneness everywhere and therefore I cannot insult myself. How can I hurt others when I am one with all? This is the Self Realized Experience State.
- GNANI PURUSH PARAM PUJYA SHRI KANUDADAJI
(from Pragat Anubhav Gnan Sutra)
Please share your thoughts on this wonderful quote and the day-to-day experiences that apply.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
સર્વે મહાત્મા તથા યુથના બધા યુવક અને યુવતિઓ,
પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો લાભ ઉઠાવી લેવો તેને સમજણ કહેવાય અને તે સમજણ જયાં સુધી પૂર્ણતાને ના પામીએ ત્યાં સુધી રહીતો તો અવશ્ય જરૂર કામ નીકળી જાય. માટે પૂર્ણતાને પામવાના લક્ષ સાથે જીવન જીવી જઈએ. કલ્યાણ થવા માટે જ્ઞાની પુરુષને આધિન રહેતો બધો માર્ગ સરળ બની જાય છે. અને તેમજ હોવું ઘટે.
‘પ્રગટ’ થવું એટલે પોતાને સ્વાદમાં આવવું. ‘પ્રત્યક્ષ’ એટલે અનુભવ પ્રત્યક્ષ પણે લાભ આપતો બધાને, દેહથી. એટલે દેહની હાજરીએ કરીને પ્રગટ અનુભવની પ્રત્યક્ષતા આ દેહની પ્રત્યક્ષાએ કરીને હાજરીથી એ લાભ મળે.—પ.પૂ.શ્રી કનુદાદાજી
શરીરનું મહત્વ ક્યારે? તો કે એની મહી ભગવાન બેઠા છે તે ભગવાનને ઓળખી લઈએ અને પછી એને ભજીયે તો. __પ.પૂ.શ્રી કનુદાદાજી
જ્ઞાનીપુરુષના ચરણનો ઇચ્છક
આપ્તપુત્ર નવીનઆનંદજી
- 2012 02 12 glpklp72
- 2012 02 12 glpklp73
- 2012 02 12 glpklp74
- 2012 02 12 glpklp75
- 2012 02 12 glpklp76
- 2012 02 12 glpklp77
- 2012 02 12 glpklp78
- 2012 02 12 glpklp79
- 2012 02 12 glpklp80
- 2012 02 12 glpklp81
- 2012 02 12 glpklp82













