દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
સર્વે મહાત્માઓ અને યૂથના યુવક અને યુવતિઓ,
અનાદિકાળથી જ્ઞાની પુરુષને ઓળખીયા નથી માટેજ પંચમ કાળમાં જીવીત ઉદાહરણરૂપે આપણે સૌ જીવીએ છીએ॰ માટે ફરીથી આ જનમ મરણના ચક્કરમાં ના આવું પડે તે માટે પ્રબળ પુરુષાર્થ ને હાથમાં રાખીને અને જ્ઞાની પુરુષની અપૂર્વ કૃપા થકી ચોક્કસ આપણે તરી જઈશું તેની ખાતરી છે.
पुनः जन्म सही ढंगसे समजे वह ब्रह्म से नजदीक है। … प पू श्री क्नुदादाजी
દ્વેષથી મુક્તિ વીતરાગતાનું પ્રથમ પગથિયું છે. —-પ.પૂ.શ્રી કનુદાદાજી
આપ્તપુત્ર નવીનઆનંદજીના
જય સચ્ચિદાનંદ
- dsc 0094
- dsc 0020
- dsc 0031
- dsc 0066
- dsc 0072
- dsc 0074
- dsc 0084
- dsc 0089
- dsc 0095
- dsc 0097
















































































