Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

PPS Kanudadaji Live Satsang from Chicago, IL (April 30th, May 1st) April 30, 2011

Filed under: Uncategorized — jssyouth @ 12:28 pm

Jai Sachchidanand! Mahatmas World Over,

Come tune into live satsang with Param Pujya Shree Dadaji from Chicago, IL.
Note, the timings below may fluctuate by 30 minutes or more; please check ustream link posting for updates.

30th April, 2011 [07:30 pst] [09:30 cst] [10:30 est] [15:30 gmt] [1st-May] [20:00 ist] [00:30 aest]
30th April, 2011 [13:30 pst] [15:30 cst] [16:30 est] [20:30 gmt] [1st-May] [02:00 ist] [06:30 aest]

1st May, 2011 [07:30 pst] [09:30 cst] [10:30 est] [15:30 gmt] [2st-May] [20:00 ist] [00:30 aest]
1st May, 2011 [13:30 pst] [15:30 cst] [16:30 est] [20:30 gmt] [2st-May] [02:00 ist] [06:30 aest]


http://www.ustream.tv/channel/live-satsang-with-dadaji

You can also listen to same satsang but only AUDIO if you fail to get video
on www.vitragvignan.org <http://www.vitragvignan.org

Past video recordings can be found using the same ustream link by scrolling down lower on the webpage!

JSSY
DADA BHAGWAN NA ASEEM JAI JAI KAR HO!

Advertisements
 

Story Writing Contest April 27, 2011

Filed under: Announcements — jssyouth @ 11:28 pm

 II વાર્તા સ્પર્ધા II

     વ્યક્તિત્વ ઓગાળો (પોતાપણું મિટાવો) 

       એ દિવસો યાદ કરો જ્યારે તમે શાળામાં વાર્તાની ચોપડીઓ વાંચતાં હતા, અથવા તમે એ રાતો યાદ કરો, જ્યારે તમારા માતા-પિતા અથવા દાદા-દાદી રાત્રે સુવડાવતા તમને વાર્તાઓ કહેતા.

હવે આપનો વારો છે… બનો લેખક!!

જે એસ એસ’ વિશ્વભરમાં પ્રસ્તુત કરે છે – ૨૦૧૧ના વર્ષની વાર્તા સ્પર્ધા.

        આવો, ‘દાદાજીના વિજ્ઞાન’ના તમારા નવા દ્રષ્ટિકોણથી એક યાદગાર વાર્તા લખો અને તમારી સર્જન શક્તિનો બધાને લાભ આપો. યાદ રાખો કે આ વાર્તાઓ ૧૨ વર્ષ તથા તેની નીચેની ઉમ્મરના બાળકો માટે હશે, માટે સંદેશા મધુર, સાદા અને બાળસહજ ભાષામાં રાખજો, અને મુખ્ય પાત્ર માટે ‘ચંદુ’ (નામ) વાપરજો. તમારા ઢ્રષ્ટિકોણને પ્રોત્સાહિત કરવા, અમે તમને થોડી મુખ્ય ચાવીઓ આપીએ છીએ, જેને તમે ‘થીમ’ તરીકે ગણી શકો છો.

  1. પોઝિટિવિટી (સકારાત્મકતા,સવળાપણું, વિધેયકતા) (સર્વ સંયોગોમાં).
  2. કોઈને દુ:ખ ન આપો. (જીવમાત્રમાં ભગવાન વસેલા છે).
  3. અન્યોના ઢ્રષ્ટિબિંદુઓનો આદર કરો. માતા-પિતા,વડીલોનું સાંભળવા અને  માનવાના ફાયદાઓ.
  4. મફત ચીજ મેળવવી, એ સૌથી મોંઘી છે.
  5. ‘એડજસ્ટ એવરીવ્હેર’. (બધે જ અનુકૂલન સાધો.)

બધી જ પસંદ થએલી વાર્તાઓ છોકરાઓ માટેની વાર્તાની એક ચોપડી તરીકે છાપવામાં આવશે. પસંદગી પામેલી પહેલી પાંચ વાર્તાઓને ઈનામ આપવામાં આવશે. વાર્તાઓ હાથે લખેલી અથવા Arial 11 point font માં 3 પાનાંમાં ટાઈપ કરેલી હોવી જોઈએ. તમારા માતા-પિતા, બીજા વડીલો તથા મહાત્માઓ અને પ્રિય આપ્તપુત્રોની તમે મદદ લઈ શકો છો. વાર્તાઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં આપી શકો છો.

તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નિઃસંકોચ  jssyouth@gmail.com પર મેઇલ કરી શકો છો. વાર્તા મોકલવાની છેલ્લી તારીખ– ૨૪ જૂન, ૨૦૧૧; શુક્રવાર છે.

બધી જ વાર્તાઓ જુલાઈ, ૨૦૧૧- ‘યૂથ શિબિર’માં તપાસાશે અને ગુરુપૂર્ણિમામાં ઈનામો અપાશે.

તમારી વાર્તાઓ તમારી નજીકના પ્રાદેશિક કો-ઓર્ડિનેટરને અથવા Jssyouth@gamil.com પર મોકલી આપો.

પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: (વિશ્વવ્યાપક)

Alpaben Gosar :  e-mail : gosaralpa@gmail.com

Home:  847-884-1882 ; Cell: 812-603-4843

ભારતમાં સંપર્ક :

અક્ષય વોરા (મુંબઈ),  અક્ષય પટેલ (વડોદરા)

II જય સચ્ચિદાનંદ II

II દાદા ભગવાનના અસીમ જય જયકાર હો II


 

Essay Contest

Filed under: Announcements — jssyouth @ 11:25 pm

II સ્પર્ધા વિનાની દિવ્ય નિબંધ સ્પર્ધા II

: એક્ત્વ અને અભેદતાની શોધમાં :

જ્ઞાની પુરુષ”ની દિવ્ય દશાને પ્રકાશો !!

            ‘દાદાઈ’ ‘જે એસ એસ યુથ’ (જય સચ્ચિદાનંદ સંઘ) ના શ્રેષ્ઠ,પ્રતિભાવંત યુવાનોને જય સચ્ચિદાનંદ!

આપણે, ‘જે એસ એસ યુથ-વિશ્વ વ્યાપક’ સૌ, વીતેલાં ભવ્ય વર્ષમાં ‘દાદાજી’ની આપણી ઉપરની અસીમ કૃપાનો અદ્‌ભુત અનુભવ કરી રહ્યા છીએ. અને તેથી જ આપણે ‘એમના’ મૌન અકર્તા પદને  નિહાળી શકીએ છીએ, ‘એમની’ અદ્‌ભુત દિવ્ય હાજરી જોઈ,જાણી,માણી શકીએ છીએ. તો ચાલો  આપણે થોડો સમય કાઢી પ્રાર્થના સાથે, “જ્ઞાની પુરુષની ‘દિવ્ય દશા’ને પ્રકાશવાનો નમ્ર પ્રયાસ કરીએ, જેથી કરીને આપણે પણ આપણું રિયલ’ અને ‘રિલેટિવ’ સ્વરૂપ જેમ છે તેમ સમજી, પ્રગટાવી શકીએ.

‘દાદા દર્શન કમિટી’, એની બીજી વાર્ષિક ‘જે એસ એસ વાય’- “સ્પર્ધા વિનાની દિવ્ય નિબંધ સ્પર્ધા”, સૌ કોઈ માટે આયોજન કરી રહી છે.

ભાગ લેનારાઓએ એમના નિબંધો (૨ થી ૩ ટાઇપ કરેલા અથવા હસ્ત લેખિત પાનાં ) ‘જે એસ એસ વાય શિબિર,કેલિફોર્નિયા’- જુલાઈ,૨૦૧૧ પહેલા મેઈલ કરવાના રહેશે. આ વર્ષે નિબંધ પર વિશેષ ધ્યાન “જ્ઞાની પુરુષની દિવ્ય દશાને પ્રકાશોવિષય પર રહેશે. આ વિષય પર તમને જે સમજાયું હોય, જે સૂઝ પડી હોય, જે અનુભવાયું હોય,તે તમારા અનુભવો અને સમજ નીચેના કોઈ પણ એક અથવા વધુ વિષયો પર લખી મોકલાવો.

૧. “જ્ઞાનીની આંતરદશા, આંતરચર્યા અને બાહ્ય જગત સાથેનો આંતરિક વ્યવહાર સંબંધ (“જ્ઞાની” એ આખા જગતની ‘ઓબ્ઝર્વેટરી’છે).

૨. “જ્ઞાની પુરુષનું અકર્તા પદ અને પ્રત્યેક બાહ્ય પ્રવૃતિમાં રહેલ અંતર આશય.

૩. “જ્ઞાની પુરુષની દિવ્ય કૃપા અને કરુણાનો પ્રવાહ (‘ફ્લો’) તથા ‘એમના’ દિવ્ય આશીર્વાદની શક્તિ.

૪. કુદરત, મહાત્માઓ અને જગતના સર્વે જીવો સાથેની “જ્ઞાની પુરુષની અભેદતા અને અસીમ શક્તિઓ તથા સિદ્ધિઓ.

૫. “જ્ઞાની પુરુષ કહે છે – “હું જગતના સર્વે જીવોને માટે જવાબદાર છું” (મારી સાથે સંપર્કમાં આવતા).

: સ્પર્ધાના નિયમો :

1. નિબંધ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં સ્વીકારવામાં આવશે.

2. સ્પર્ધકો મહાત્માઓ, આપ્તપુત્રો, મિત્રો, પરિવારજનો પાસેથી માર્ગદર્શન, સલાહસૂચન લઈ શકે છે.

3. નિબંધ હસ્ત લિખિત અથવા ટાઈપ કરેલો ચાલશે.

4. નિબંધ યૂથ શિબિર અથવા તેના પહેલા jssyouth@gmail.com પર મેઈલ કરવા.

5. સ્પર્ધકો એક કરતા  વધારે નિબંધ પણ મોકલી શકે છે.

6. સ્પર્ધકોને વિષય-વસ્તુ (ઓરિજિનાલિટી) અને રચનાત્મકતાને આધારે મૂલવવામાં આવશે. તેને ઉમ્મર પ્રમાણે ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવશે. (a) ૧૮ વર્ષ સુધીના (b) ૧૯ થી ૩૫ વર્ષ સુધીના (c) ૩૫ થી ૫૦ વર્ષ સુધીના (d) ૫૦ વર્ષથી ઉપરના  (મહાત્માઓ તથા આપ્તપુત્રો સહિત).

નિબંધ સ્પર્ધાને ગુરુપૂર્ણિમા અને યૂથ શિબિરમાં આશીર્વાદ મળશે. ગુરુપૂર્ણિમા-૨૦૧૧ માં સ્પર્ધકોને ઇનામો (સ્મૃતિ ચિન્હ) આપવામાં આવશે. તમારી પ્રેરણા, વિચારો અને અનુભવને બધાની સામે રજૂ કરવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. બધા જ નિબંધોને ‘યૂથ’માં રજૂ  કરવામાં આવશે. જે દાદાની દિવ્ય છત્રછાયા નીચે, દાદાઈ પરિવાર તરીકે, આપણને બધાને કંઈક શીખવા, સમજવા માટે ઉપયોગી બનશે.

વધુ માહિતી માટે jssyouth@gmail.com પર મેઈલ કરો.

આંતરરાષ્ટ્રીય કો- ઓર્ડિનેટર:    

માયાબેન પટેલ : ૯૭૨-૪૧૪-૦૩૬૨      mayahpatel@yahoo.com

મયુર પટેલ : mayur91@yahoo.com

ભારતમાં સંપર્ક :

અક્ષય વોરા (મુંબઈ) અને અક્ષય પટેલ (વડોદરા)

અમે તમારા નિબંધોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

 II જય સચ્ચિદાનંદ II

II દાદા ભગવાનના અસીમ જય જયકાર હો II


 

PPS Kanudadaji Live Satsang from Chicago, IL

Filed under: Uncategorized — jssyouth @ 10:31 pm

Jai Sachchidanand! Mahatmas World Over,

Come tune into live satsang with Param Pujya Shree Dadaji from Chicago, IL.
Note, the timings below may fluctuate by 30 minutes or more; please check ustream link posting for updates.

28th April, 2011 [08:00 pst] [10:00 cst] [11:00 est] [16:00 gmt] [28th-April] [20:30 ist] [01:00 aest]
28th April, 2011 [17:30 pst] [19:30 cst] [20:30 est] [00:30 gmt] [29th-April] [06:00 ist] [10:30 aest]
29th April, 2011 [08:00 pst] [10:00 cst] [11:00 est] [16:00 gmt] [29th-April] [20:30 ist] [01:00 aest]

29th April, 2011 [16:30 pst] [18:30 cst] [19:30 est] [11:30 gmt] [29th-April] [05:00 ist] [09:30 aest]

http://www.ustream.tv/channel/live-satsang-with-dadaji

You can also listen to same satsang but only AUDIO if you fail to get video
on www.vitragvignan.org <http://www.vitragvignan.org > go to “Live Satsang” Link

Past video recordings can be found using the same ustream link by scrolling down lower on the webpage!

JSSY
DADA BHAGWAN NA ASEEM JAI JAI KAR HO!

 

Live Satsang with Dadaji from Chicago – Now

Filed under: Uncategorized — jssyouth @ 8:10 pm

Jai Sachchidanand! Mahatmas World Over,

Live Broadcast from Chicago, IL
A Live Satsang with PPS Kanudadaji and Dr. Shaileshanandji

27th April, 2011 [06:00 pst] [8:00 cst] [9:00 est] [14:00 gmt] [18:30 ist] [28th-April]

http://www.ustream.tv/channel/live-satsang-with-dadaji

 

PPS Kanudadaji’s Sutra of the Day (85) April 26, 2011

Filed under: Uncategorized — jssyouth @ 11:12 pm

Nothing else is required to be known once you have really known "who you are". Without the knowledge of the "Self" everything else is futile.

– GNANI PURUSH PARAM PUJYA SHRI KANUDADAJI

(from Pragat Anubhav Gnan Sutra)

Please share your thoughts on this wonderful quote and the day-to-day experiences that apply.

Visit the JSSY Blog today!
Click here: <
>

We would like to encourage you to participate in BLOG discussions—don’t hesitate to put in your two cents!

Please remember: Knowledge increases by sharing not saving!

 

Jai Sachchidanand; Photograph of PPS Kanudadaji April 23, 2011

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 7:22 pm

DADA BHAGWANNA ASEEM JAI JAIKAR HO

Mahatama Shri & JSS Youth All Members,

Gyani Purush ne jova etale potana ma sthir thavu aa sahelo upaya che. Mate temne sajivan roope jova male te khoobj anand vaat che.

Aa photograph Dt.22-04-2011 na roj Smt. R N Sheth Vidhya Mandir ma padela che. Badhane khas JS.

With Blessings,
Aptaputra Navinanandji

Jay Sachchidanand
Mobile No : 094275 47890