Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

Aptavani 3 – જીવન જીવવાની કળા October 25, 2011

Filed under: Satsang — jssyouth @ 7:37 pm

અક્રમ વિજ્ઞાની,યુગદ્રષ્ટા, સંગમેશ્વર શ્રી દાદા ભગવાન

:ર૧:

જીવન જીવવાની કળા

ભગવાને કહ્યું કે, ‘હે જીવો ! બુઝો, બુઝો, બુઝો. મનુષ્યપણું ફરી મળવું મહાદુર્લભ છે.

આવી લાઇફમાં શો સાર ?

આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઈક હેતુ તો હશે ને ? નાના હતા, પછી ઘૈડા થાય છે ને પછી નનામી કાઢે છે ! નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઈ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા. જેમ ડ્રામામાં ભર્તુહરિ નામ આપે છે ને ? ‘ડ્રામાપૂરો એટલે નામ પૂરું ! એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે અને એ નામ ઉપર બંગલા-‘મોટરપૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઈ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ! આ શબ્દો જ ઇટસેલ્ફકહે છે કે આ બધી અવસ્થાઓ છે !! ગુજારો એટલે જ વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે ? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઈને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય, પણ નાછૂટકે શાદી થાય છે ને ?! આ બઘું શું નામ કાઢવાનો હેતુ છે ? આગળ સીતા ને એવી સતીઓ થઈ ગયેલી, તે નામ કાઢી ગયેલી ! પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે ને જોડે શું લઈ જવાનું છે? તમારી ગૂંચો !

તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખુલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ખુલાસા થાય. આ વ્યાવહારિક ખુલાસા થાય છે તોય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખુલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. ‘ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.’ વર્લ્ડ’ ‘ઇટસેલ્ફ પઝલથયેલું છે.

ધર્મ વસ્તુ તો પછી કરવાની છે, પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતાં પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક ઍન્જિનલાવીએ, એમાં પેટ્રોલનાખીએ અને ચલાવ ચલાવ કરીએ, પણ એ મીનિંગલેસજીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઈએ. આ તો ઍન્જિનચાલ્યા કરે, ચાલ્યા જ કરે, એ નિરર્થક ના હોવું જોઈએ. એને પટ્ટો જોડી આપે તોય કંઈક દળાય, પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું જ દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે. (more…)

 

Live satsang with PPS Dadaji October 26th October 24, 2011

Filed under: Satsang — jssyouth @ 9:41 am

Jai Sachchidanand and Happy Diwali! Mahatmas World Over,

Come tune into live satsang with Param Pujya Shree Dadaji from Southern CA, USA.
Note, the timings below may fluctuate by 30 minutes or more; please check ustream link posting for updates.

26th October 2011 [4:00 pm pst] [6:00 pm cst] [7:00 pm est] [27th-October] [12:00 am gmt] [4:30 am ist] [09:00 am aest]

New Weblink!
http://www.ustream.tv/channel/jssvitragvignan

You can listen to same satsang in AUDIO format if you fail to get video
on www.vitragvignan.org > go to "Live Satsang" Link

Past archived video recordings can be found here:
http://www.ustream.tv/user/dipakdesai17/videos

DADA BHAGWAN NA ASEEM JAI JAI KAR HO!

 

JSS Times Introduces the Fall 2011 Newsletter! October 21, 2011

Filed under: Announcements — jssyouth @ 2:26 pm

Jai Sachchidanand, JSSYouth International!

JSS Times is excited to publish the Fall 2011 edition newsletter! Happy Reading!

If you are interested in contributing to future issues please contact JSSYouth

Sincerely,

Original Message from JSS Times
DADA BHAGWAN NA ASEEM JAI JAI KAR HO!!

Jai Satchitanand!

From JSS Youth Text
jssyouthtext
Jagat Kalyan Ho! Jagat Kalyan Ho! Jagat Kalyan Ho!

 

JSS Times Newsletter- Fall 2011 edition October 19, 2011

Filed under: Announcements — jssyouth @ 11:12 pm

Jai Sachchidanand from JSSYouth International

JSS Times is excited to publish the fall 2011 edition newsletter! Happy Reading!

http://newsletter.jssyouth.org/

If you are interested in contributing to future issues please contact JSSYouth@gmail.com
Sincerely,

JSS Times
DADA BHAGWAN NA ASEEM JAI JAI KAR HO!

 

Experience Sharing – Contest Phase 2 now closed October 9, 2011

Filed under: Announcements — jssyouth @ 5:26 pm

Jai Satchitanand Youth and Mahatmas,

Phase 2 of the write up of Benefits of Vitrag Vignan of the Mahatmas Project is now closed. We had over 300 responses for both phase 1 and phase 2 of the projects.
There was an overwhelming response from the Mahatmas. There has been very positive feedback on the project from being liked by the Mahatmas and having an opportunity to provide a write up. Introspection period for the Mahatmas from the busy schedule (some had to think for a couple of days), some Mahatmas who had never written took time to write for the first time, coordination especially by the JSS youths in communication and getting feedback from the Mahatmas and finally Dadaji has been very pleased to see that Mahatmas came out and write their benefits.

Our bhave is to publish phase 1 and phase 2 book in November. We have very good feedback so our plan is to continue similar projects in the future.

If you have suggestions for future topics, please forward to us.

Rajnikant na laghutam bhave, Dada Bhagwan na aseem Jai Jai kar ho!

 

Conference on 9th at Amdavad for Youth mahatmas(couples & singles) October 4, 2011

Filed under: Announcements — jssyouth @ 9:42 pm

Dear Kalyanmurti,Samkitdhari,Jagatkalyani youths & Mahatmas,

Jai Sachchidanand to you all.

Please see the attached PDF for the information of the upcoming prg.organised by HSCRF,Surat.–Conference on 9th at Amdavad for Youth mahatmas (couples & singles)

Abhedbhave JS

Kamlesh

Conference Programme for Youth Mahatmas- 9th Oct-A’bad.pdf

 

Seminar on—“Akram Vignan-Holistic Science of Today”–on 15th Oct- at Mumbai by HSRC, Surat

Filed under: Announcements — jssyouth @ 9:35 pm

Dear Kalyanmurti,Samkitdhari,Jagatkalyani youths & Mahatmas,

Jai Sachchidanand to you all.

Please find attached the PDF of Invitation card.This is for information of mahatmas, so mahatmas can invite new aspirants from their circle.

Due to limited seats, Invitation is mandatory.

So if you wish to invite any one,please inform to Shree P.C.Parikhsaheb,Saryuben Shah(Mumbai) or Dr.Shaileshanand Swami and get the invitation card.

This is a very rare opportunity.It’s specially designed for the learned mass.Entire program will be in English.

so request you all to put positive effort to invite new aspirants from your circle.

Date & Time: 15th October, 2pm to 8 pm

Venue:

Geeta Mandir Hall, Bharatiya Vidya Bhavan,

III floor, Kulapati Munshi Marg,

Chowpatty, Mumbai-400007

Abhedbhave JS

Kamlesh

15th october 2011 seminar_invitation-information.pdf