Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

પ.પૂ.શ્રી કનુદાદાજીના દેશના રૂપી સ્વરમાં ગવાયેલ પદને સાંભળીએ February 29, 2012

Filed under: Uncategorized — jssyouth @ 3:12 pm

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

સર્વે મહાત્માઓ અને યૂથના બધાજ યુવક અને યુવતિઓ,

પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની હાજરી આપણા સૌના માટે બહુજ ઉપકારી છે અને તે હાજર છે તો આ પ્રકૃતિ સવળી ચાલે છે નહીતર આનું કોઈ ઠેકાણું નથી. પ્રગટ પુરુષ હાજર હોયતો જ આપણને આપણી ભૂલો બતાવીને કાઢી શકે છે અને આપણને હળવા કરી નાખે છે માટે તેમનો આપણા સૌના ઉપર ખૂબજ અસીમ ઉપકાર છે.

જ્ઞાની પુરુષ હાજર હોયતો તેમને બધી રીતે માણવા મળે છે. તો તેમને આપણે કવિરાજશ્રીની કલમે લખાયેલ અને પ.પૂ.શ્રી કનુદાદાજીના દેશનારૂપી સ્વરમાં ગવાયેલ પદને સાંભળીએ અને તે રૂપ થતાં જઈએ.

આપ્તપુત્ર સ્વામી નવીનઆનંદજીના

જય સચ્ચિદાનંદ

 

પાર્શ્વ હોલના જ્ઞાન વિધિના ફોટોગ્રાફ તા. ૨૬-૦૨-૨૦૧૨ February 28, 2012

Filed under: Uncategorized — jssyouth @ 11:55 am

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

સર્વે મહાત્માઓ અને યૂથના તમામ યુવક અને યુવતિઓ,

હાજર પુરુષ વગર કશુજ કામ થાય તેમ છેજ નહીં માટેજ તેમની પાછળ પડીને આપણે સૌ કામ કાઢીને પોતાનું જીવન સફળ બનાવી લઈએ.

(૧) વગર બોલ્યે સામેવાળો ભડકે છે એ આપણી અંદર હિંસક ભાવો છે એટલે.—પ.પૂ.શ્રી કનુદાદાજી

(૨) જીવનમાં પ્રગતિ કરવી હોયતો સામે સજીવનમૂર્તિ (પ્રગટ પ્રત્યક્ષ "જ્ઞાની પુરુષ") as a guide હોવા ઘટે.—પ;પૂ.શ્રી
કનુદાદાજી

આપ્તપુત્ર નવીનઆનંદના

જય સચ્ચિદાનંદ

 

PPS Kanudadaji’s Sutra of the Day 2012- 11 February 24, 2012

Filed under: Uncategorized — jssyouth @ 6:20 pm

The speaker is not the experienced Self. The experienced state and the experience within are totally different from the speaker. The person through whom the speech comes from is not the speaker by the right of speaking; it is the function of previously ingrained molecular recordings that today come out through experience. It is the instrument (Nimitt) that draws out the speech and not the speaker. This is the general principle of everybody regarding speech functions of life. Speech is a recorded tape.

– GNANI PURUSH PARAM PUJYA SHRI KANUDADAJI

(from Pragat Anubhav Gnan Sutra)

Please share your thoughts on this wonderful quote and the day-to-day experiences that apply.

We would like to encourage you to participate in BLOG discussions—don’t hesitate to put in your two cents!

Please remember: Knowledge increases by sharing not saving!

 

AKRAM VIGNAN SUBSCRIPTION DETAILS (Gujarati/Hindi/English) February 23, 2012

Filed under: Announcements — jssyouth @ 1:29 am

JS, Here is the Subscription details of AKRAM VIGNAN magazine … in English/Hindi/Gujarati…

Please note the concession is only on English and Hindi magazines and for Indian Subcontinent only…

 

PPS Kanudadaji’s Sutra of the Day 2012- 10 February 21, 2012

Filed under: Uncategorized — jssyouth @ 9:15 pm

Expressive projection means to put experience in words though it seems that one owns those words, but it is not that way. Actually, it is not the function of expressing but the function of being expressive. Expressing his ownership of action; being expressive is the function of instrument through which the experience is coming out in words that is the divine speech of an enlightenment emancipated Real Pure Soul Self experience.

– GNANI PURUSH PARAM PUJYA SHRI KANUDADAJI

(from Pragat Anubhav Gnan Sutra)

Please share your thoughts on this wonderful quote and the day-to-day experiences that apply.

Visit the JSSY Blog today!
Click here: <
>

We would like to encourage you to participate in BLOG discussions—don’t hesitate to put in your two cents!

Please remember: Knowledge increases by sharing not saving!

 

PPS Kanudadaji’s Sutra of the Day 2012- 8 February 14, 2012

Filed under: Uncategorized — jssyouth @ 12:18 pm

The vital energy of of the electrical subtle body keeps the whole body active, in motion and balanced. The vital energy cannot stand the imbalance of the ignorant mistaken state of food and water intake. These garbage like materials are unloaded and dumped continuously in certain parts of the body, where they are stored. These microscopic mountains of garbage starts the decay, resulting in a cancerous disease.

– GNANI PURUSH PARAM PUJYA SHRI KANUDADAJI

(from Pragat Anubhav Gnan Sutra)

Please share your thoughts on this wonderful quote and the day-to-day experiences that apply.

We would like to encourage you to participate in BLOG discussions—don’t hesitate to put in your two cents!

Please remember: Knowledge increases by sharing not saving!

Jai Satchitanand!

From JSS Youth Text
jssyouthtext
Jagat Kalyan Ho! Jagat Kalyan Ho! Jagat Kalyan Ho!

 

JSSY Text and પ.પૂ.શ્રી કનુદાદાજીના જ્ઞાન લબ્ધિ પર ્વના ફોટોગ્રાફ, કેલનપુરી, તા.૧૨-૦૨ -૨૦૧૨ February 12, 2012

Filed under: Uncategorized — jssyouth @ 7:47 pm

To me whenever there is life I see God. In each individual soul, I experience oneness everywhere and therefore I cannot insult myself. How can I hurt others when I am one with all? This is the Self Realized Experience State.

– GNANI PURUSH PARAM PUJYA SHRI KANUDADAJI

(from Pragat Anubhav Gnan Sutra)

Please share your thoughts on this wonderful quote and the day-to-day experiences that apply.

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

સર્વે મહાત્મા તથા યુથના બધા યુવક અને યુવતિઓ,

પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો લાભ ઉઠાવી લેવો તેને સમજણ કહેવાય અને તે સમજણ જયાં સુધી પૂર્ણતાને ના પામીએ ત્યાં સુધી રહીતો તો અવશ્ય જરૂર કામ નીકળી જાય. માટે પૂર્ણતાને પામવાના લક્ષ સાથે જીવન જીવી જઈએ. કલ્યાણ થવા માટે જ્ઞાની પુરુષને આધિન રહેતો બધો માર્ગ સરળ બની જાય છે. અને તેમજ હોવું ઘટે.

‘પ્રગટ’ થવું એટલે પોતાને સ્વાદમાં આવવું. ‘પ્રત્યક્ષ’ એટલે અનુભવ પ્રત્યક્ષ પણે લાભ આપતો બધાને, દેહથી. એટલે દેહની હાજરીએ કરીને પ્રગટ અનુભવની પ્રત્યક્ષતા આ દેહની પ્રત્યક્ષાએ કરીને હાજરીથી એ લાભ મળે.—પ.પૂ.શ્રી કનુદાદાજી

શરીરનું મહત્વ ક્યારે? તો કે એની મહી ભગવાન બેઠા છે તે ભગવાનને ઓળખી લઈએ અને પછી એને ભજીયે તો. __પ.પૂ.શ્રી કનુદાદાજી

જ્ઞાનીપુરુષના ચરણનો ઇચ્છક

આપ્તપુત્ર નવીનઆનંદજી