Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

પ.પૂ.શ્રી કનુદાદાજીના ફોટોગ્રાફ તા.૨૬-૦૩-૨ ૦૧૨ સુધન એપાર્ટમેંટ, વડોદરા March 26, 2012

Filed under: Uncategorized — jssyouth @ 1:48 pm

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

સર્વે સમકિતધારી મહાત્માઓ અને તમામ યુથના યુવક અને યુવતિઓ,

આપણે સૌ પુણ્યશાળી છીએકે પ્રગટ જ્ઞાની પુરુષને જોવા અને નિહાળવા મળે છે અને દુનિયામાં જ્ઞાની પુરુષ માત્ર પોતાનો બધો સમય અને શ્વાસ બીજા માટેજ ખર્ચે છે. તેઓ આપણી સાથે કેવા હળીમળી ને રહે છે અને પોતાનું અને આપણું કામ હસતાં અને રમતાં કઢાવી લેતા જોવા મળે છે. તો આપણે સૌ તેમને જોઈએ ને તેમના જેવા થઈ જઈએ અને પોતાનું જીવન સાર્થક કરી લઈએ.

(૧) ‘આજ્ઞાધર્મ’ શું છે? તો કહે, ચરમશરીરના પ્રયોગનો process છે ! પ.પૂ.શ્રી કનુદાદાજી

(૨) જીવતાં દ્રષ્ટાંત સિવાય કોઈ કોઈના ઉપયોગમાં આવી શકે જ નહીં. પ.પૂ. શ્રી કનુદાદાજી

(૩) જીવન શાના માટે છે? તો કહે, વાંચવા માટે ! વાંચવું શું ? તો કહે, જીવતું પુસ્તક, જીવતી ચોપડી ! કઈ ? તો કહે, પોતાના મન-વચન-કાયાની સ્તો ને ! પ.પૂ.શ્રી કનુદાદાજી

આપ્તપુત્ર નવીનઆનંદજીના

જય સચ્ચિદાનંદ