Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

PPS Kanudadaji ni Adhbhut Mudra Darshan July 17, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 7:10 pm

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

દાદાના પ્યારા મહાત્માઓ તથા યૂથના યુવક અને યુવતીઓ,

૧૬જુલાઈના રાત્રે લંડન અમે પહોચી ગયા હતા અને તા.૧૭ જુલાઈ ના રોજ અમારો પ્રથમ સત્સંગ મહાત્મા શ્રી અનંતભાઈને ઘરે થઈ ગયો છે. પ.પૂ.શ્રી કનુદાદાજી આ સત્સંગ દરમ્યાન હાજર જ હતા તેનો અનુભવ વર્તાઈ રહ્યો હતો અને આપ સૌ મહાત્માના આશીર્વાદ અને ભાવના પણ કામ કરી રહી હતી તેનો અનુભવ રહ્યો.

તો આપ સૌ મહાત્મા આશીર્વાદનો ધોધ અમારા પર વર્ષાવજો જેથી દાદાજીનું જગત કલ્યાણનું કાર્ય સરળ બની રહે.

આપના આશીર્વાદનો અભિલાષી

આપ્તપુત્ર નવીનઆનંદના
જય સચ્ચિદાનંદ

 

One Response to “PPS Kanudadaji ni Adhbhut Mudra Darshan”

  1. RITAKAMANI Says:

    JS. AII PHOTOS AND MSG. R VERY HELPFUL


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s