Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

PPS Kanudadajina Surat Mandirna Photograph Dt. 19-01-2012 January 19, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 6:05 pm

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

સર્વે મહાત્માઓ તથા સર્વે યુથના યુવક અને યુવતીઓ,

આપ સૌ દાદાજીની અસીમ અસીમ કૃપા થકી જીવન આનંદ ભર્યું જતુજ હશેજ. પરંતુ દરેક સંજોગમા અને દરેક અવસ્થામાં, દરેક સંજોગ અને દરેક અવસ્થાથી મુકતતાનો અનુભવ થવો મુખ્ય વસ્તુ છે. અને તેવો અનુભવ રહેવોજ જોઈએ. આવું રહેતું હોયતો સમજવું કે આપણે જે જ્ઞાન મળિયું છે તેનો ઉપયોગ કરીએ છીએ.

 

પરમ પૂજ્ય શ્રી કનુદાદાજીના ફોટોગ્રાફ તા. ૧૭-૦૧-૨૦૧૨ સુરત મંદિર January 17, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 10:43 pm
 

PPS Kanudadaji’s Live Satsang on Jan 17-18-19, 2012 January 15, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 9:48 pm

Jai Sachchidanand! Mahatmas World Over

We are very Happy to inform you once again that we have His Divine Holiness Param Pujya Shree Kanudadaji’s
LIVE VIDEO/AUDIO SATSANG at Surat Temple. See/listen to…

VIDEO on USTREAM http://www.ustream.tv/channel/jssvitragvignan and
Only AUDIO on http://www.vitragvignan.org follow the "Live Satsang" Link

Program Schedule:

India: Jan 17/18/19 [IST] 04.00 pm to 6.00 pm

UK: Jan 17/18/19 [GMT] 09.30 am to 11.30 am

USA: Jan 17/18/19 [PST] 02.30 am to 04.30 am

USA: Jan 17/18/19 [CST] 04.30 am to 06.30 am

USA: Jan 17/18/19 [EST] 5.30 am to 7.30am

AUS: Jan 17/18/19 [AEST] 06.30 pm to 08.30 pm

NZ: Jan 17/18/19 [AEST] 08.30 pm to 10.30 pm

Past archived video recordings can be found here:
http://www.ustream.tv/user/dipakdesai17/videos

Please register on http://jssyouth.wordpress.com/ for automatic e-mail intimation of program and updates.

DADA BHAGWAN NA ASEEM JAI JAI KAR HO!

 

PPS Kanudadji na Photograph Sudhan Apt.,BD Dt.2012-01-11

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 10:32 am

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

મહાત્માઓ અને યૂથના તમામ યુવક અને યુવતિઓ,

આપને સૌને મારા અંતરથી જય સચ્ચિદાનંદ

જીવનમાં જ્ઞાની પુરુષ મળવા એક બહુજ મોટો લહાવો છે પણ સાથે સાથે તેમની દેશના માથી ઝરેલી વાણીનો લાભ લઈ તેમના આશય મુજબ ચાલ્યા જવામાં જ આપણ સૌનું કલ્યાણ સમાયેલુ છે. તો આપણે બધા તેમણે કહેલાં વચનોને જેમ છે તેમ જીવનમાં ઉતારી ને તેમના જેવા બની જઈએ છતાય નાના રહીએ.

બધા હિસાબોનો ‘સમભાવે નિકાલ ‘ કરવાનો, એટલે એ વખતે Accounting Proper થવું જોઈએ, એટલે જવાબ નિ:શેષ આવે. —- પ.પૂ,શ્રી કનુદાદાજી

આપ્તપુત્ર સ્વામી નવીનઆનંદજીના

અભેદભાવે જય સચ્ચિદાનંદ

 

PPS Kanudadaji live Satsang on Jan 13 January 13, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 8:12 am

Jai Sachchidanand! Mahatmas World. Over

We are very glad to inform Mahatmas that on Jan 13 2012,
we have His Divine Holiness Param Pujya Shree Kanudadaji LIVE VIDEO/AUDIO SATSANG in Baroda.

VIDEO on USTREAM http://www.ustream.tv/channel/jssvitragvignan AUDIO on http://www.vitragvignan.org and then go to “Live Satsang”

Program Schedule:
India: Jan 13 [IST] 04.00 pm to 6.00 pm
UK: Jan 13 [GMT] 09.30 am to 11.30 am
USA: Jan 13 [PST] 02.30 am to 04.30 am
USA: Jan 13 [CST] 04.30 am to 06.30 am
USA: Jan 13 [EST] 5.30 am to 7.30am
AUS: Jan 13 [AEST] 06.30 pm to 08.30 pm

 

Photograph of PPS Kanudadaji Dt.2011-01-06 Kelanpuri January 6, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 11:28 pm

દાદા ભગવાનના અસીમ જય જય કાર હો

મહાત્મા શ્રી અને યૂથના બધા યુવક અને યુવતિયો,

જીવન તો જીવાય છે પણ કેવી રીતે જીવાય છે તે અગત્યનું છે. માટે જીવન જ્ઞાની પુરુષની આજ્ઞા મુજબ જીવી જવાય તે લક્ષ સાથે જીવી જવું. તેમાજ જીવનની સાર્થકતા છે.

" પોતાની જાતને સમજ્યા વગરનું જીવવું એ મર્યા બરાબર છે. "—પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી

આપ સૌના આશીર્વાદની ઈચ્છા રાખતો

આપ્ત પુત્ર નવીન આનંદજી ના જય સચ્ચિદાનંદ

 

પરમ પૂજ્ય શ્રી કનુ’દાદાજીના ફોટોગ્રાફ સુધ ન એપાર્ટમેંટ,વડોદરા તા.૪-૧-૨૦૧૨ January 4, 2012

Filed under: Kanudadaji Pictures — jssyouth @ 8:19 am

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

મહાત્માશ્રી,

પોતાનો આનંદ પ્રગટ કરવો હોયતો પોતાના આત્મામાં રહેવું તે મુખ્ય છે પણ જયાં સુધી જ્ઞાની પુરુષ હાજર છે તો તેમના સાનિધ્ય અને સત્સંગનો પૂરો લાભ લઈ લેવો. આ લાભ મળવો બહુ દુર્લભ છે અને આપણને સરળ રીતે મળી જાય છે માટે કિમત નથી માટે તે કિમત સમજીને પૂરો લાભ લઈ લેવામાજ આપનું હિત સમાયેલુ છે;

માટે કવિરાજે ગાયું છે કે ……… "આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે… "

માટે ચાલો જ્ઞાની પુરુષનો પૂરો લાભ લઈ લઈએ અને તેમની આજ્ઞા મુજબ ચાલ્યા જઇએ…………..

આપ્ત પુત્ર નવીનઆનંદજીના જય સચ્ચિદાનંદ